Surprise Me!

Sundar Shree Ghanshyam - Lyrical Kirtan || Jigardan Gadhvi || સુંદર શ્રી ઘનશ્યામ મારા

2019-12-22 6 Dailymotion

Song : Sundar Shree Ghanshyam
Singer : Jigardan Gadhvi
Music : Bhagirath Bhatt
Publisher : Shree Swaminarayan Temple - Sardhar
inspire : P. Swami Shree Nityaswarupdasji
Label : Kirtan Lyrics Channel
Poster Design : Thinkers designs (7738633645)

સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિરમાં આવો રે;
અંતર દાઝી રહ્યું છે વહાલા, દર્શનનો દ્યો લાવો રે...સુંદર૦ ૧
અપરાધી છું જનમ જનમનો, દયા હવે કંઇ લાવો;
જૂઠા જગતમાં ભૂલો પડ્યો છું, રસ્તો કંઇક બતાવો રે...સુંદર૦ ૨
પીળા પીતાંબર જરકસી જામો, મુગટ ધારી આવો;
એકવાર પ્રભુ દર્શન આપી, ભક્તિનાદ ગજાવો રે...સુંદર૦ ૩
રોજ ઉઠી શું કહેવું પ્રભુજી, એક દિવસ તો આવો;
દીનદયાળુ દર્શન આપો, શું અમને તલસાવો રે...સુંદર૦ ૪
સ્વામિનારાયણ હૃદયમાં આવો, ત્રિવિધિ તાપ શમાવો;
હૈયાહીણો આવ્યો આંગણિયે, મારા મનને ભાવો રે...સુંદર૦ ૫

#swaminarayan
#Shreejimaharaj
#KirtanLyrics
#Vachanamrut
#SwaminarayanKirtan
#sardharkatha
#Sahajanand
#Bhajan
#Shreehari
#Ashakikiran
#Premanandswami
#Muktanandswami
#Brahmanandswami
#Nishkulanandswami
#SwamiNityaswarupdasji

Buy Now on CodeCanyon